Wednesday, June 29, 2011

માં ના નામે બહુ નિબંધ લખાયા

માં ના નામે બહુ નિબંધ લખાયા,
આ છાયા માં બધા જીવ લપાયા,
દુનિયા ઘૂમી ને ભલે બહુ કમાયા,
માં ના ખોળા માં બધા સુખ સમાયા

જીવન પથ પર જયારે ઘવાયા,
માં ના હાથ ત્યારે માથે ફરાયા,
એ આશીર્વાદે જે ચમત્કાર બતાવ્યા,
ખુદ ભગવાને ઝુકી ને રસ્તા સુજાવ્યા .

એટલે જ ,
માં ના નામે બહુ નિબંધ લખાયા.

ફોર્વર્ડેડ ઈમેઈલ માંથી...

No comments:

Post a Comment