Thursday, June 30, 2011

ચોથી જુલાઈ એ અમેરિકા નો સ્વાતંત્ર્ય દિવસ છે એટલે જાહેર રજા છે. ચોથી જુલાઈ સોમવારે આવે છે એટલે અમને લોંગ વીક એન્ડ મળશે. અને મજા ની વાત તો એ કે શુક્રવારે પણ અડધો દિવસ જ જોબ પર આવાનું એટલે જલસા.....

No comments:

Post a Comment