Wednesday, June 29, 2011

માનવી કિનારે બેસીને દરિયાનો વાંક કાઢે છે...

માનવી કિનારે બેસીને દરિયાનો વાંક કાઢે છે,
ડુબી જાય તો નસીબનો વાંક કાઢે છે,
સંભાળીને પોતે નથી ચાલતો,
અને પડી જાય તો ‘પથ્થર’ નો વાંક કાઢે છે

No comments:

Post a Comment