Thursday, July 21, 2011

એક હતો "ઓસામા"
પડયો મોટા "લોચામા"
પાડયા ટાવર અમેરીકા મા
પછી ભાગ્યો "ગુફા" મા
બોમ પડયા ગુફા મા
તોય બચી ગયો ઓસામા
પાકિસ્તાન ક્યે આવતો રહે ને અહિ રે મોજ મા
કોઇ નહી આવે અહિ તારી "ખોજ" મા
ત્યા આવિયો "ઓબામા"
અક્ક્લ હતિ એ "ડોબા" મા
ગોતી લિધો ઓસામા
ગોડી મારિ દિધી "માથા" મા
અને નાખી દિધો "દરીયા" મા
મરી ગયો ઓસામા
રાજી થયો ઓબામા
બધાયે જોયુ "ટી.વી" મા

બાકી તમે કેમ છો???
"મજામા" ?

No comments:

Post a Comment