Monday, August 22, 2011

જન્માષ્ટમી

આજે શ્રાવણ વદ આઠમ એટલે પ્રિય પ્રભુ ના પુનીત જન્મ નો પાવન દિવસ - જન્માષ્ટમી
જન્મ દિવસ ની ખુબ ખુબ શુભકામનાઓ કાનુડા....

Monday, August 15, 2011

मेरा भारत महान
जय हिंद
वन्दे मातरम

Saturday, August 6, 2011

મુશ્કેલી ચાહે ગમે તેવી હોય જો આપનો મિત્ર આપનો સાથ ન છોડે તો આપ સહજ રીતે જ તેનાથી ઉપર આવી શકો છો.
Happy Friendship day to all my friends....
મૈત્રી તો ઈશ્વરે બનાવેલ એક લાગણીનો તાર છે
એ નથી જોતો કયો સમય છે કે વાર છે
મૈત્રી એ બે દિલોનો વ્યવ્હાર છે
જેને નથી બનાવ્યો મિત્ર એની જીવનમાં હાર છે.

Wednesday, August 3, 2011

It's not like I love you, it’s just that you are not among those whom I hate!!!

Tuesday, August 2, 2011

A very small degree of hope is sufficient to cause the birth of love - Stendhal