Tuesday, November 15, 2011

પ્રેમ એટલે શું?


૫ વર્ષ નો ભાઈ તેની ૭ વર્ષ ની બહેન ને પૂછે છે , બેન બેન પ્રેમ એટલે શું?
બેન જવાબ આપે છે....તું દરરોજ મારા દફતર માંથી ચોકલેટ લઇ ને ખાઈ જાય છે...મને ખબર છે છતાં પણ હું ત્યાં જ ચોકલેટ રાખું છું....એ પ્રેમ છે.

No comments:

Post a Comment