Thursday, June 30, 2011

What is forgiveness?

It's a wonderful fruit that a tree gives when it is being hurt by a stone..
ચોથી જુલાઈ એ અમેરિકા નો સ્વાતંત્ર્ય દિવસ છે એટલે જાહેર રજા છે. ચોથી જુલાઈ સોમવારે આવે છે એટલે અમને લોંગ વીક એન્ડ મળશે. અને મજા ની વાત તો એ કે શુક્રવારે પણ અડધો દિવસ જ જોબ પર આવાનું એટલે જલસા.....
લાસ્ટ વીક એન્ડ માં અમે બધા સ્કૂલ ના દોસ્તો મળ્યા હોબોકન ( ન્યુ જેર્સી ) માં.
બહુ મજા આવી . હું , રાહુલ ,દેવલ, સુનીલ ,નેહલ અને સુનીલ ના બીજા ૨ મિત્રો હતા. સુનીલ ને હું તો ૭ વર્ષ પછી મળ્યા. અમે હોબોકોન ( ન્યુ જેર્સી ) માં લંચ કર્યું સાથે પછી રીવર ફ્રન્ટ પર ફરવા ગયા.
સાંજે ૫ વાગે બધા છુટા પડ્યા..