Thursday, July 21, 2011

એક હતો "ઓસામા"
પડયો મોટા "લોચામા"
પાડયા ટાવર અમેરીકા મા
પછી ભાગ્યો "ગુફા" મા
બોમ પડયા ગુફા મા
તોય બચી ગયો ઓસામા
પાકિસ્તાન ક્યે આવતો રહે ને અહિ રે મોજ મા
કોઇ નહી આવે અહિ તારી "ખોજ" મા
ત્યા આવિયો "ઓબામા"
અક્ક્લ હતિ એ "ડોબા" મા
ગોતી લિધો ઓસામા
ગોડી મારિ દિધી "માથા" મા
અને નાખી દિધો "દરીયા" મા
મરી ગયો ઓસામા
રાજી થયો ઓબામા
બધાયે જોયુ "ટી.વી" મા

બાકી તમે કેમ છો???
"મજામા" ?
When life becomes lonely, just call your friend and shout: How dare I feel like this when you are on earth?
Life is like a beautiful melody, only the lyrics are messed up.

જે લોકો બીજાની ભલાઈ કરવી પસંદ કરે છે તેના ભલા માટે જગતની સર્વ વસ્તુઓ કામ કરે છે.

Someone once asked me "why do you always insist on taking the hard road?" and I replied "why do you assume I see two roads"?"

તારું જો કશું યે ના હોય તો છોડીને આવ તું, તારું જો બધું યે હોય તો છોડી બતાવ તું !!!!"