Saturday, August 6, 2011

મુશ્કેલી ચાહે ગમે તેવી હોય જો આપનો મિત્ર આપનો સાથ ન છોડે તો આપ સહજ રીતે જ તેનાથી ઉપર આવી શકો છો.
Happy Friendship day to all my friends....
મૈત્રી તો ઈશ્વરે બનાવેલ એક લાગણીનો તાર છે
એ નથી જોતો કયો સમય છે કે વાર છે
મૈત્રી એ બે દિલોનો વ્યવ્હાર છે
જેને નથી બનાવ્યો મિત્ર એની જીવનમાં હાર છે.