Tuesday, November 15, 2011

Why we are living a complicated life ??


Why we are living a complicated life???

Missing someone? ...Call
Wanna Meet?...Invite
Wanna Be understood?...explain
Have Questions?...Ask
Don't like it?...Say It
Like it?....State It
Want Something?....Ask for it

Nobody will know what's going in your mind..
It's better to express rather than to expect....
If you have already Have 'NO'
Take the risk of getting 'YES'

જીંદગી બહુ ટૂંકી છે,
કોઈ પણ રીતે મજા કરતા શીખો,
દરેક ના નસીબ માં રડવાનું તો લખ્યું જ છે,
પણ નસીબ શું ચીજ છે?
તેને પણ બદલતા શીખો...
A book held very nearer to our eyes is very difficult to read, the same way sometimes We fail to understand the feeling of very close person in our life !!!

રેસમાં જીતેલા ઘોડાને નથી ખબર હોતી કે જીત શું છે?
એ તો માલિકથી અપાતી તકલીફથી દોડે છે.
તો જયારે તકલીફ પડે ત્યારે સમજો,
કે માલિક તમને ” જીતાડવા ” જ માંગે છે !!!

પ્રેમ એટલે શું?


૫ વર્ષ નો ભાઈ તેની ૭ વર્ષ ની બહેન ને પૂછે છે , બેન બેન પ્રેમ એટલે શું?
બેન જવાબ આપે છે....તું દરરોજ મારા દફતર માંથી ચોકલેટ લઇ ને ખાઈ જાય છે...મને ખબર છે છતાં પણ હું ત્યાં જ ચોકલેટ રાખું છું....એ પ્રેમ છે.