Friday, May 4, 2012

સચિન ને સાંસદ બનાવવો કેટલો યોગ્ય ????


આજે ગુજરાત મિત્ર માંથી એક આર્ટીકલ વાંચ્યો...એ મારા બ્લોગ માં લખું છું.

સચિન ને સાંસદ બનાવવો કેટલો યોગ્ય ????
સરકાર નો હેતુ જો શુદ્ધ હોત તો સચિન તેંદુલકર ના બદલે અન્ના હજારે , અરવિંદ કેજરીવાલ  કે કિરણ બેદી ને રાજ્ય સભા માં નોમીનેટ કરી શક્યા હોત. તેમનો હેતુ દેખીતી રીતે રાજકીય રીતે પ્રતિબદ્ધ વ્યક્તિ ને નહિ પસંદ કરવાનો છે અને સાચે જ તેઓ તેમાંથી રાજકીય લાભ ઇચ્છતા હોય છે. સચિન હજુ ખેલાડી તરીકે નિવૃત નથી. તેઓ સુનીલ ગાવસ્કર કે કપિલ દેવ જેવાને યા રેખા ની જગ્યા એ અમિતાભ બચ્ચન ને પસદ કરી શક્યા હોત તો રાજ્યસભા વધુ કાર્યસાધક બનત . સાંસદ જેવા પદ ને તેઓ સાવ નકામું બનાવવા ચાહે છે. સચિન ને નિયુક્ત કરાયો એમાં એનો કોઈ દોષ નથી, પણ તેને પસંદ કરનાર ની ખરાબ ગેમ છે. - ( ગુજરાત મિત્ર માંથી )

read an article from Gujaratmitra..i am writing that in my blog...

How meaningful to make Sachin Tendulkar a Parliament member??
If the government's aim is clear then they can nominate Anna hazare, Arvind Kejarival or Kiran Bedi Instead of Sachin Tendulkar. But, they didn't do this. It's a fact their aim is to get political benifit  by nomimating the person who is not politically sincere. sachin is not retired yet. If They nominate Sunil Gavaskar or Kapil Dev and Mr.Amitabh Bachchan istead of Rekha then Parliament would be more meaningful. There is no Sachin's fault but Its a dirty game of the Nominator. -- ( Taken from GujaratMitra )

No comments:

Post a Comment