Monday, May 7, 2012

Daughters are Precious


પહેલો એપિસોડ સત્યમેવ જયતે નો ખરેખર સરસ હતો.  મે અને મારા મિત્રો એ સાથે બેસી ને આ એપિસોડ જોયો. કઠોર હૃદય ના માનવી ને પણ એક વાર તો આંખ માંથી આંસુ આવી જાય એવો આ એપિસોડ હતો. આ એપિસોડ નો મૂળ ભારત માં થતી સ્ત્રી ભ્રૂણ હત્યા વિશે હતો. શો ચાલુ થયો થોડીક આઘાત જનક કિસ્સાઓ થી..એવી માતાઓ કે જેમને પોતાની નાની બાળકી  ના જન્મ માટે કેટલી આફતો નો સામનો કરવો પડ્યો. મને તો એમ જ હતું કે આ તો માત્ર નાના ગામડા ઓ માં અભણ લોકો દ્વારા જ થતું હશે પણ એપિસોડ જોયા પછી બહુ દુખ થયું. અરે ભણેલા ગણેલા લોકો પણ ભ્રૂણ હત્યા કરે??? અરે એમાં નાની બાળકી ઓ નો શું વાંક??
એક કિસ્સા માં એવું હતું કે એક અર્થોપેડીક સર્જન પતિ એની પત્ની ને ગર્ભપાત કરવા બનતા બધા જ પ્રયત્ન કરે અને એ પણ એટલે કે બાળકી નો જન્મ થવાનો છે એટલે? એટલું જ નહિ..એની મમ્મી કે જે સ્કૂલ માં નિવૃત પ્રિન્સીપાલ છે  એ ફૂલ કેવી નાની બાળકી ને દાદર પરથી લાત મારી ને નીચે ફેંકી ને મારવાની કોશીશ કરે? ખરેખર વિશ્વાસ નથી આવતો ડોક્ટર, પ્રોફેસર , શિક્ષક આવું કરી શકે?? પણ સત્યમેવ જયતે જેવા શો એ લોકો ની આંખો ખોલી નાખી છે હવે..
મારું તો એટલું જ કહેવું છે - Daughters are Precious, Save Them

The first episode of Satyamev Jayate was really nice. I have seen this episode with my friends. The man who has strong heart may cry after seeing this episode. The main focus of this episode was on the issue of  female foeticide in India.The show began with some shocking stories of mothers who struggled to give birth to their girl child. Before I thought that its only happen in small village by illiterate people. but after seeing this episode I was very sad. Do the educated people also do female foeticide? There is one case in which one Orthopedic Surgeon husband tried his best to do abortion to his wife and its only because of a girl child? Moreover, His mother who is retired principal of a school try to kill the baby girl by kicking her from the stair case? really I can't believe Doctor, Professor and Teacher can do this?? but The show like Satyamev Jayate opens eyes of People.
Only Just I want to say - Daughters are Precious, Save Them